ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? કમલેશ નાણાવટી જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીતસિંહ રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? અંશુમાન ગાયકવાડ ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?ધ્યાની દવે એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલ ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? વલય પરીખ ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો? ભાવના પરીખ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? અપર્ણા પોપટ એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલ ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? જામ દુલિપસિંહ ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે? સુધીર ભાસ્કર ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? અમદાવાદ ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? વલય પરીખ ગુજરાતના કયા શહેરમાં સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા? અમદાવાદ ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? ધ્યાની દવે ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? જયદીપસિંહજી એવોર્ડ ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે ? સરદાર વલ્લભભાઇ એવોર્ડ ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો? વિક્રમ સોલંકી ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ? પ્રતીક પારેખ ચેસમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે? તેજસ બાકરે જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે ? લેગ ગ્લાન્સ દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે? ક્રિકેટ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? સરદાર પટેલ એવોર્ડ (જુનિયર) બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો? ગીત શેઠી ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો? પાર્થિવ પટેલ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. કિરણ મોરે રણજી ટ્રૉફી કોના નામ સાથે સંકળાયેલ છે? જામ રણજીતસહિંજી રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? રાજકોટ વર્ષ ૨૦૦૫ માટે ગુજરાતના કયા ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો? પંકજ અડવાણી વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટ એથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી? બાબુભાઇ પનોચા વિજય હઝારે કઇ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? ક્રિકેટ વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડ ખેલાડીનું નામ જણાવો. ગીત શેઠી શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? ઉદયન ચીનુભાઇ સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? ચેતેશ્વર પૂજારા સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? નમન પારેખ સ્ત્રોત : હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6 ,e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212