કોઇ પણ યુવક-યુવતી સાહસિક પ્રવાસ સાયકલ અથવા પગપાળા કરી અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવે ત્યારે તેને થયેલ ખર્ચ પેટે માંગણીના અનુસંધાને રકમ આપવામાં આવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. સ્ત્રોત :રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.