નર્મદા પ્રોજેક્ટના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના યુવક-યુવતીઓ આ નિર્માણ કાર્યમાં જોડાય તે માટે ૩૦૦ યુવક-યુવતીઓનો ૧૦ દિવસ માટેનો શ્રમ-સેવા શિબિર નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૪.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે. સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ