રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતિય સ્થાન મેળવનાર ખેલાડીઓ શિષ્યવૃત્તિ ૧૮૦૦ તેમજ શાળાકીય શિયાળુ અને શરદ રમતો રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા જાય તેવા ખેલાડીઓ રૂ. ૧ર૦૦/- વૃત્તિકા આપવાની યોજના સ્ત્રોત :રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.