રાજય અને રાષ્ટ્રકક્ષાએ ખુલ્લા વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ કે જેઓ યોજના અનુસાર ૭૦ ગુણ મેળવે તેમને રૂા. પ૦,૦૦૦/ ના એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે રુ. ૨.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. સ્ત્રોત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.