ગુજરાતની પ્રજા વિરતાભર્યા અને સાહસિક કાર્ય તથા સેવાના કાર્ય પ્રત્યે અભિમુખ બને તથા જીવનમાં વિવિધ ક્ષેત્રે જીવ સટોસટના પરાક્રમો કરવા પ્રેરાય, કોઇ આફત સામે કોઇપણ પ્રકારના બદલાની ભાવના સિવાય સેવા અને મદદ કરવા પ્રેરાય તે હેતુથી આ યોજના મંજુર કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૪.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.