સુબ્રટો મુકરજી સ્પોર્ટસ એજ્યુકેશન સોસાયટી, નવી દિલ્હી દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સુબ્રટો મુકરજી કપ ફુટબોલની ૧૭ વર્ષથી નીચેની વયના ભાઇઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સ્ત્રોત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.