ભારતના પવિત્ર (કુદરતી) સરોવર : બિંદુ સરોવર, તા.સિધ્ધપુર , જી. પાટણ, રાજ્ય: ગુજરાત નારાયણ સરોવર, તા. લખપત , જી. કચ્છ , રાજ્ય : ગુજરાત પુષ્કર સરોવર , જી. અજમેર , રાજ્ય: રાજસ્થાન બ્રહ્મ સરોવર, કુરુક્ષેત્ર , રાજ્ય: હરિયાણા પમ્પા સરોવર, દંડકારણ્ય ક્ષેત્ર, રાજ્ય: કર્નાટક સ્ત્રોત :જીકે ગુજરાત બ્લોગ