ભારતમાં કુલ ૧૩ મહાબંદર આવેલા છે, જેમાના ૭ પૂર્વના દરિયા કિનારે જયારે ૬ મહાબંદર પશ્ચિમમા આવેલ દરિયા કિનારે આવેલા છે. ભારતના પૂર્વ કિનારાના રાજ્યોમા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આન્ધ્ર પ્રદેશ, અને તમિલનાડુ એમ ૪ રાજ્યો નો સમાવેશ થાય છે. ભારતના પૂર્વ કિનારાના રાજ્યોમા આવેલા મહાબંદર(સંખ્યા-૭) : કોલકાતા (ડાયમંડ હાર્બર), રાજ્ય: પશ્ચિમ બંગાળ હલ્દિયા , રાજ્ય: પશ્ચિમ બંગાળ પારાદીપ , રાજ્ય: ઓરિસ્સા વિશાખાપટ્ટનમ , રાજ્ય: આન્ધ્ર પ્રદેશ ઇન્નોર , રાજ્ય: તમિલનાડુ ચેન્નાઈ, રાજ્ય: તમિલનાડુ તુતીકોરીન (પર્લ હાર્બર), રાજ્ય: તમિલનાડુ ભારતના પશ્ચિમ કિનારાના રાજ્યોમા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્નાટક, અને કેરાલા એમ ૫ રાજ્યોનો સમાવેશ થાય છે. ભારતના પશ્ચિમ કિનારાના રાજ્યોમાં આવેલા મહાબંદર (સંખ્યા-૬) : કંડલા (FTZ: Free Trade Zone), રાજ્ય: ગુજરાત મુંબઈ , રાજ્ય: મહારાષ્ટ્ર જવાહરલાલ નેહરુ પોર્ટ(JNPT)(જુનું નામ- નાહવા સેવા) (FTZ: Free Trade Zone), રાજ્ય: મહારાષ્ટ્ર માર્માગોવા , રાજ્ય: ગોવા ન્યુ મેંગલોર , રાજ્ય: કર્નાટક કોચીન , રાજ્ય: કેરાલા સ્ત્રોત: જીકે ગુજરાત બ્લોગ