જાન્યુઆરી 1 1 જાન્યુઆરી નાગાલેંડ દિન 2 11 જાન્યુઆરી લાલ બહાદુર શાશ્ત્રિ પુણ્યતીથિ 3 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનન્દ દિન 4 21 જાન્યુઆરી મેઘલય, મણીપુર ,ત્રિપુરા દિન 5 23 જાન્યુઆરી સુભાશચન્દ્ર બોઝ જન્મ દિન 6 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 7 30 જાન્યુઆરી શહીદ દિન, મહાત્મા ગાંધી દિન ફેબ્રુઆરી 1 1 ફેબ્રુઆરી તટ રક્ષક દિન 2 6 ફેબ્રુઆરી જમ્મુ અને કાશમીર દિન 3 14 ફેબ્રુઆરી વેલેંટાઇન ડે 4 18 ફેબ્રુઆરી રામક્રિષ્ણા પરમહંસ જન્મ દિન 5 28 ફેબ્રુઆરી રાષ્ટ્રિય વિગ્યાન દિન 6 29 ફેબ્રુઆરી મોરારજી દેસાઇ દિન માર્ચ 1 4 માર્ચ રાષ્ટ્રિય સુરક્ષા દિન 2 8 માર્ચ વિશ્વ મહિલા દિન, વિશ્વ શાક્ષરતા દિન 3 11 માર્ચ અંદમાન નિકોબાર દિન 4 12 માર્ચ દાંડી યાત્રા દિન 5 15 માર્ચ વિશ્વ વિકલાંગ દિન 6 21 માર્ચ વિશ્વ વન દિન 7 22 માર્ચ વિશ્વ જળ દિન 8 23 માર્ચ શહિદ ભગતસિન્હ પુણ્યતિથી 9 30 માર્ચ રાજસ્થાન દિન એપ્રિલ 1 1 એપ્રિલ એપ્રિલ ફુલ દિન, ઓરિસ્સા દિન 2 5 એપ્રિલ નેશનલ મેરિટાઇમ દિન 3 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન 4 10 એપ્રિલ વિશ્વ કેંસર દિન 5 13 એપ્રિલ જલિયાવાલા બાગ હત્યાકાંડ દિન 6 14 એપ્રિલ ડો. આંબેડકર જયંતી 7 15 એપ્રિલ હિમાચલ પ્રદેશ દિન 8 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિન 9 30 એપ્રિલ બાળ મજુરી વિરોધી દિન જુન 1 5 જુન વિશ્વ પર્યાવરણ દિન 2 12 જુન વિશ્વ બાળમજુરી વિરોધી દિન 3 23 જુન વિશ્વ ઓલિમ્પિક દિન 4 27 જુન વિશ્વ ડાયાબીટીસ દિન 5 28 જુન ફાધર્સ ડે જુલાઇ 1 1 જુલાઇ ડોક્ટર દિન 2 4 જુલાઇ સ્વામી વિવેકાનંદ પુણ્યતિથી 3 11 જુલાઇ વિશ્વ વસ્તી દિન 4 19 જુલાઇ બેંકો નુ રાષ્ટ્રિયકરણ દિન 5 23 જુલાઇ લોક્માન્ય ટિળક જયંતી 6 25 જુલાઇ પેરેંટ્સ ડે 7 26 જુલાઇ કારગિલ વિજય દિન ઓગષ્ટ 1 1 ઓગષ્ટ લોક્માન્ય ટિળક ની પુણ્યતિથી 2 7 ઓગષ્ટ રવિન્દ્રનાથ ટગોરે ની પુણ્યતિથી 3 9 ઓગષ્ટ હિન્દ છોડો આંદોલન દિન 4 14 ઓગષ્ટ પાકિસ્તાન નો સ્વાતંત્રદિન 5 15 ઓગષ્ટ ભારત્ નો સ્વાતંત્રદિન 6 29 ઓગષ્ટ મેજર ધ્યાનચંદ નો જન્મદિન સપ્ટેમ્બર 1 5 સપ્ટેમ્બર શિક્ષક દિન 2 8 સપ્ટેમ્બર વિશ્વ શાક્ષરતા દિન 3 11 સપ્ટેમ્બર દેશ ભક્તી દિન 4 14 સપ્ટેમ્બર અંધજન દિન 5 25 સપ્ટેમ્બર વિશ્વ નૌકાદિન 6 26 સપ્ટેમ્બર વિશ્વ બધિર દિન 7 27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિન ઓકટોબર 1 1 ઓકટોબર સ્વૈચ્છિક રક્તદાન દિન 2 2 ઓકટોબર મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાશ્ત્રિ દિન 3 3 ઓકટોબર વિશ્વ પશુ દિન 4 6 ઓકટોબર વિશ્વ શાકાહારી દિન 5 8 ઓકટોબર ભારતિય વાયુસેના દિન 6 9 ઓકટોબર વિશ્વ ટપાલ દિન 7 16 ઓકટોબર વિશ્વા ખાદ્યદિન 8 17 ઓકટોબર વિશ્વ ગરીબી નાબુદી દિન 9 24 ઓકટોબર સંયુક્ત રાષ્ટ્રિયદિન 10 31 ઓકટોબર રાષ્ટ્રિય એકતા દિન નવેમ્બર 1 1 નવેમ્બર હરીયાણા દિન, છત્તિસગઢ સ્થાપના દિન 2 7 નવેમ્બર રાષ્ટ્રિય કેંસર જાગ્રુતી દિન 3 9 નવેમ્બર રાષ્ટ્રિય ન્યાય સેવા દિન 4 14 નવેમ્બર બાલદિન 5 15 નવેમ્બર ઝારખંડ સ્થાપના દિન 6 20 નવેમ્બર બાળ અધિકાર દિન 7 24 નવેમ્બર એન.સી.સી. સ્થાપના દિન 8 26 નવેમ્બર રાષ્ટ્રિય બંધારણ દિન ડીસેમ્બર 1 1 ડીસેમ્બર વિશ્વ એઇડસ દિન 2 3 ડીસેમ્બર વિશ્વ વિકલાંગ દિન 3 4 ડીસેમ્બર નૌસેના દિન 4 6 ડીસેમ્બર નાગરીક સુરક્ષા દિન 5 10 ડીસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિન 6 15 ડીસેમ્બર સરદાર પટેલ પુણ્યતિથિ 7 24 ડીસેમ્બર રાષ્ટ્રિય ગ્રાહક દિન સ્ત્રોત : જીકેગુજરાત બ્લોગ