ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિધાથીઓને ગુજકટ અને જેઈઈની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી આપવાની યોજના યોજનાનો ઉદ્દેશ: મેડીકલના અભ્યાસક્રમોની અનુ.જનજાતિની અનામત જગ્યાઓ પૈકી કેટલીક અનામત જગ્યાઓ ગુજકટમાં જરુરીયાત મુજબના ૪૦ ટકા માર્કસ ન મેળવવાને કારણે વર્ષોથી ખાલી રહેતી હતી, જે જગ્યાઓ પૂરેપૂરી ભરાય તે માટે ગુજકટની તાલીમ આપવાનો મુખ્ય ઉદેશ છે. પાત્રતાના ધોરણોઃ ધો. ૧૦ માં ૬૦ ટકાથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ ધો. ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવકનું ધોરણઃ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય પ્રક્રિયા: સબંધિત જિલ્લા મદદનીશ કમિશ્રરશ્રી/ સૂતિ વિકાસ અધિકારીશ્રી (આા.વિ.) કચ્છ, ડાંગની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ