યોજનાનો ઉદ્દેશ : રાજ્યના આદિજાતિ યુવક-યુવતિને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય/તાલીમ આપવી તથા તાલીમ પૂર્ણ થયા બાદ રોજગારી પૂરી પાડવી. પાત્રતાના ધોરણો ગુજરાત રાજય ના કોઈ પણ આદિજાતિ યુવકો આનો લાભ લઇ શકે છે. વોકેશનલ તાલીમ મેળવવા માટે નિયત કરેલ તાલીમ કોર્સની પાત્રતા મુજબ કોઈપણ તાલીમ કોર્સમાં જોડાઈ શકે છે. યોજનાના ફાયદા/સહાય આદિજાતિ યુવક યુવતી ને વિના મૂલ્ય કૌશલ્યવર્ધન તાલીમ તાલીમ દરમ્યાન લાભાર્થી ને પસંદ કરેલ ટ્રેડ અને કોર્સના દરમ્યાન વિના મૂલ્ય રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવે છે . તાલીમ પૂર્ણ થયા બાદ લાભાર્થી ને રોજગારી માટે રી આપતી સંસ્થા સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયા આદિજાતિ યુવક/યુવતી પોતાના જિલ્લ .ોજના કચેરીનો સંપર્ક કરી શકે છે. આદિજાતિ યુવક/યુવતી વોકેશ મ આપવી અમલીકરણ સંસ્થાનો પણ સંપર્ક કરી શકે છે. ડેવલેપમેટ સપોર્ટ તૈયાર કરેલ ઓનલાઇન પોર્ટલ પર લાભાર્થી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે . અમલીકરણ કરતી કચેરી / એજન્સી /સંસ્થા અતુલ રૂરલ ડેવલપમેંટ ફંડ, ગામ-અતુલ-તા.ધરમપુર-જિ. વલસાડ વાઘલધારા વિભાગ કેળવણી મંડળ ,ગામ-વાઘલધારા, જી-વલસાડ સેન્ટ્રલ ઓફ પ્લાસ્ટિક એનજીનીયરિંગ એન્ડ ટ્રેનીંગ,ગામ-અટક પારડી, તા ધરમપુર – વલસાડ ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડ્રાઇવિંગ ટેકનિકલ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ, ગામગજાધરા,તાવાઘોડિયા-,જી-વડોદરા મુનિ સેવા આશ્રમ,ગામ-ગોરજ, તા. વાઘોડિયા.જી-વડોદરા શ્રોફ ફાઉડેશન ટ્રસ્ટ, ગામપાલડી-તા.વાઘોડિયા, જી-વડોદરા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, તા.અને જીદાહોદ સેવા રૂરલ ટ્રસ્ટ,ગામ-ગુમાનદેવ, તા.ઝગડિયા. જી-ભરુચ સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ