૧૯૯૮-૯૯ થી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સtવનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે. શાળા-પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રણ દિવસોમાં નીચે દર્શાવેલ સંખ્યામાં બાળકોએ શાળામાં પ્રવેશ લીધો હતો. કન્યા કેળવણી રથયાત્રાને કારણે નિરક્ષર વાલીઓ પણ શિક્ષણ અને ખાસ કરીને કન્યા કેળવણી માટે જાગ્રત બન્યા રાજ્યના માન. મુખ્ય મંત્રીશ્રી, માન. શિક્ષણમંત્રીશ્રી, અન્ય વિભાગોના માન. મંત્રીશ્રીઓ, જિલ્લાના પ્રભારી સચિવશ્રી, જીલ્લા, કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, આઇ.એ. એસ., આઇ.પી.એસ. આઇ.એપ. એસ. ઓફિસરો, સચિવાલયના અધિકારીઓ માટે સામાજિક સેવાની ભાવનાથી સક્રિય યોગદાન આપવા ઉનાળાના ધોમધખતા તાપ-તડકામાં ગામડે ગામડે પ્રવાસ કર્યો હતો કન્યા કેળવણી રથયાત્રામાં સ્થાનિક સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ તાલુકા અને જીલ્લા પદાધિકારીઓ પણ જોડાયા અને ગુજરાત રાજ્યને સ્ત્રી-સાક્ષરતાની રીતે અગ્રિમ હરોળમાં લઇ જવાના સરકારના પ્રયત્નોમાં નિષ્ઠાપૂર્વક પોતાનું યોગદાન આપ્યું. પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-૧ માં દાખલ થયેલ વિધ્યાર્થીઓની સંખ્યા. Year of Praveshotsav Given Admissions Boys Girls Total 2003-2004 348989 313693 662682 2004-2005 108834 104498 213332 2005-2006 118728 116357 235085 2006-2007 338567 307280 645847 2007-2008 323295 297859 621154 2008-2009 320104 299219 619323 2009-2010 346583 321330 667913 2010-2011 318509 300289 618798 2011-2012 325543 304007 629550 2012-2013 290011 281929 571940 છોડવા વાળાનો દર ધો ૧ થી ૭/૮ માટે છોડવા વાળાનો દર ધો.૧ થી પ માટે વર્ષ છોડવા વાળાનો દર % છોડવા વાળાનો દર % . છોકરાઓ છોકરીઓ કુલ છોકરાઓ છોકરીઓ કુલ ૧૯૯૦-૧૯૯૧ ૬૨.૮૬ ૬૧.૬૦ ૬૪.૪૮ ૪૪.૬૩ ૫૩.૪૧ ૪૯.૦૨ ૧૯૯૧-૧૯૯૨ ૬૦.૫૮ ૬૫.૬૩ ૬૩.૧૦ ૪૩.૬૭ ૫૨.૬૭ ૪૮.૧૭ ૧૯૯૨-૧૯૯૩ ૫૮.૧૭ ૬૪.૨૯ ૬૧.૨૩ ૪૧.૭૪ ૫૦.૧૯ ૪૫.૯૭ ૧૯૯૩-૧૯૯૪ ૫૬.૯૧ ૬૭.૮૪ ૬૨.૩૮ ૪૦.૩૮ ૪૯.૮૪ ૪૪.૬૩ ૧૯૯૪-૧૯૯૫ ૫૧.૧૭ ૫૫.૫૨ ૫૩.૧૧ ૩૪.૯૪ ૪૧.૧૦ ૩૭.૭૧ ૧૯૯૫-૧૯૯૬ ૪૯.૧૯ ૫૩.૮૦ ૫૧.૨૫ ૩૩.૪૫ ૪૦.૦૧ ૩૬.૯૩ ૧૯૯૬-૧૯૯૭ ૪૮.૧૯ ૫૧.૧૭ ૪૯.૪૯ ૩૨.૭૨ ૩૯.૭૪ ૩૫.૪૦ ૧૯૯૭-૧૯૯૮ ૪૭.૧૨ ૫૦.૧૮ ૪૮.૪૩ ૩૨.૨૬ ૩૮.૯૫ ૩૫.૩૧ ૧૯૯૮-૧૯૯૯ ૪૬.૯૧ ૪૯.૭૪ ૪૮.૧૮ ૨૯.૨૮ ૨૭.૫૬ ૨૮.૯૬ ૧૯૯૯-૨૦૦૦ ૪૨.૭૬ ૩૯.૯૦ ૪૧.૪૮ ૨૩.૬૭ ૨૦.૮૩ ૨૨.૧૧ ૨૦૦૦-૨૦૦૧ ૪૦.૫૩ ૩૬.૯૦ ૩૮.૯૨ ૨૧.૦૫ ૨૦.૮૧ ૧૯.૧૨ ૨૦૦૧-૨૦૦૨ ૩૯.૧૬ ૩૫.૨૮ ૩૭.૨૨ ૨૦.૪૬ ૨૦.૫૩ ૨૦.૫૦ ૨૦૦૨-૨૦૦૩ ૩૭.૮૦ ૩૩.૧૭ ૩૫.૪૬ ૧૯.૦૮ ૧૯.૧૪ ૧૯.૧૨ ૨૦૦૩-૨૦૦૪ ૩૬.૫૯ ૩૧.૪૯ ૩૩.૭૩ ૧૭.૭૯ ૧૭.૮૪ ૧૭.૮૩ ૨૦૦૪-૨૦૦૫ ૧૫.૩૩ ૨૦.૮૦ ૧૮.૭૯ ૮.૭૨ ૧૧.૭૭ ૧૦.૧૬ ૨૦૦૫-૨૦૦૬ ૯.૯૭ ૧૪.૦૨ ૧૧.૮૨ ૪.૫૩ ૫.૭૯ ૫.૧૩ ૨૦૦૬-૨૦૦૭ ૯.૧૩ ૧૧.૬૪ ૧૦.૨૯ ૨.૮૪ ૩.૬૮ ૩.૨૪ ૨૦૦૭-૨૦૦૮ ૮.૮૧ ૧૧.૦૮ ૯.૮૭ ૨.૭૭ ૩.૨૫ ૨.૯૮ ૨૦૦૮-૨૦૦૯ ૮.૫૮ ૯.૧૭ ૮.૮૭ ૨.૨૮ ૨.૩૧ ૨.૨૯ ૨૦૦૯-૨૦૧૦ ૮.૩૩ ૮.૯૭ ૮.૬૫ ૨.૧૪ ૨.૧૭ ૨.૨૦ ૨૦૧૦-૨૦૧૧ ૭.૮૭ ૮.૧૨ ૭.૯૫ ૨.૦૮ ૨.૧૧ ૨.૦૯ ૨૦૧૧-૨૦૧૨ ૭.૩૫ ૭.૮૨ ૭.૫૬ ૨.૦૫ ૨.૦૮ ૨.૦૭ ૨૦૧૨-૨૦૧૩ ૬.૮૭ ૭.૩૭ ૭.૦૮ ૨.૦૨ ૨.૦૬ ૨.૦૪ ૨૦૧૩-૨૦૧૪ ૬.૫૩ ૭.૨૮ ૬.૯૧ ૧.૯૭ ૨.૦૨ ૨.૦૦ સ્ત્રોત : શિક્ષણ વિભાગ.