કુટિર ઉદ્યોગ ખાતા હસ્તતકનો તાલીમ કેન્દ્રોોમાં ધોરણ ૪ થી ૧૦ પાસ સુધીના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા અભ્યાોસક્રમોની તાલીમ ઉપલબ્ધો છે. ઉમેદવારે જે તે સંસ્થા૦ની જાહેરાતના અનુસંધાને કોરા કાગળ ઉપર નીચે નિર્દિષ્ટો કેન્દ્રોા ખાતે અરજી તથા વધુ માહિતી માટે સંપર્ક કરવાનો રહે છે.
તાલીમ સહ ઉત્પાનદન કેન્દ્રો :

નાયબ નિયામક (કુટિર ઉદ્યોગો, વિસ્ત્રણ) તાલીમ, ડાયમંડ જયુબિલી કોટેજ ઇન્ડાસ્ટ્રીરઝ, બિલોરખાના બિલ્ડીંગ વડોદરા.

મદદનીશ નિયામક (તાલીમ), પ્રાદેશિક આદિવાસી તાલીમ કેન્દ્રી, મુ. છોટાઉદેપુર જિ. વડોદરા.

રેકટર કમ સુપરિન્ટેદન્ડેડન્ટો, તાલીમ સહ ઉત્પારદન કેન્દ્ર , મુ. પાદરા, જિ. વડોદરા.

રેકટર કમ સુપરિન્ટેદન્ડેડન્ટો તાલીમ સહ ઉત્પામદન કેન્દ્ર મુ. રાજપીપળા, જિ. નર્મદા.

રેકટર કમ સુપરિન્ટેદન્ડેડન્ટો તાલીમ સહ ઉત્પામદન કેન્દ્ર મુ.ભરૂચ, જિ.ભરૂચ

રેકટર કમ સુપરિન્ટેદન્ડેડન્ટો તાલીમ સહ ઉત્પામદન કેન્દ્ર મુ. ઝાલોદ, જિ. દાહોદ

રેકટર કમ સુપરિન્ટેદન્ડેડન્ટો તાલીમ સહ ઉત્પામદન કેન્દ્ર મુ.દરબારગઢ, મુ. મહેલોલ જિ. પંચમહાલ

રેકટર કમ સુપરિન્ટેદન્ડેડન્ટો તાલીમ સહ ઉત્પામદન કેન્દ્ર મુ.હાલોલ, જિ. પંચમહાલ

મદદનીશ નિયામક (તાલીમ) પ્રાદેશિક આદિવાસી તાલીમ કેન્દ્ર્ મુ. દેવગઢબારીયા, જિ. પંચમહાલ

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો:

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, બહુમાળી ભવન, સુરેન્દ્રુનગર

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, શનાળા રોડ, જી.આઇ.ડી.સી. ૯૫/૯૬, મોરબી. જિઉ રાજકોટ

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, ચારણ છાત્રાલય બોખીરા, પોરબંદર

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, રેલવે સ્ટેાશન પાસે, ઉના, જિ. જૂનાગઢ

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, એસ.ટી. સ્ટેપશન સામે, રાજુલા, જિ. અમરેલી.

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, લાઇબ્રેરી રોડ, અમરેલી

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, મેધદૂત સિનેમા પાસે, જિ. ભાવનગર

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, જૂની આર્ટસ કોલેજ, આદિપુર (કચ્છભ)

કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો, કેશોદ જિ. જૂનાગઢ

સ્ત્રોત: શિક્ષણ વિભાગ