આપણા દેશના મુખ્ય ઉદ્યોગોમાં કૃષિ અને પશુપાલન આજે પણ સૌથી વધુ મહત્વ ધરાવે છે. ગુજરાત રાજ્ય પણ કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં આગળ પડતું સ્થાન ધરાવે છે જ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે - પશુપાલન ક્ષેત્રે તો ગુજરાત કદાચ સૌથી મોખરે છે. ગુજરાતના આ બંને મહત્વનાં ક્ષેત્રોમાં ગુજરાત સદાય અગ્રેસર રહે તે હેતુથી જ ગુજરાત રાજ્યમાં ૧૯૭૨ માં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્ય હતું. જો કે કૃષિ યુનિવર્સિટી વધુ સારી રીતે / અસરકારક રીતે કાર્ય કરી શકે તે માટે હાલ એક જ કૃષિ યુનિવર્સિટીને બદલે ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે. (૧) સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી(૨) આણંદ કૃષિ યુનિવર્સિટી(૩) નવસારી કૃષિ યુનિવર્સિટીઆ એગ્રિકલ્ચ્ર યુનિવર્સિટીઓનાં મુખ્ય કાર્યો નીચે મુજબ છે. અભ્યાસસક્રમો ચલાવવા : ખેતીવાડી, પશુપાલન, મત્યોહેઠ ધોગ વગેરે ક્ષેત્રે જુદા જુદા પ્રકારના ડિપ્લોકમા સ્નાસતક, અનુસ્ના તક તથા પી.એચ.ડી સુધીના અભ્યા્સક્રમો ચલાવવા. રિસર્ચ (સંશોધન) : જુદા જુદા પ્રકારનાં બિયારણોનાં સંશોધનો કરવા, પાક ઉત્પાચદન વધારવા, પાકોના રોગો અટકાવવા જરૂરી સંશોધનો કરવાં તેમજ ખેતીવાડીમાં નવી ટેકનોલોજીનો વિકાસ થાય તેવાં સંશોધનો કરવા ઉપરાંત પશુપાલન ક્ષેત્રે જરૂરી વિકાસ થાય તે માટે પશુઓમાં થતા રોગો અટકાવવા તેમજ દૂધ ઉત્પાતદન વધારવા જરૂરી સંશોધન કરવામાં આવે છે. એક્ષટેન્શદન (વિસ્તવરણ) : એક્ષટેન્શમન કાર્યક્રમ હેઠળ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ જુદાં જુદાં સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. ઉપર્યુક્ત ચાર યુનિર્વસિટીઓમાં નીચે મુજબના અભ્યા્સક્રમો ચલાવવામાં આવે છે. કૃષિવિષયક ડિપ્લોમા તથા પ્રમાણપત્ર અભ્યાાસક્રમો કૃષિ ડિપ્લોમાઃ મુદત : ૨ વર્ષ પ્રવેશ લાયકાત : ધોરણ ૧૦ પાસ. ખેતીવાડી વિષયોછને અગ્રતા. (શિષ્યવૃત્તિ રૂ. ૧૯૦/- માસિક) સ્ત્રોત : શિક્ષણ વિભાગ.