આજના યુગ કમ્પ્યૂટર - ઇન્ટરનેટની મદદ વડે માઉસના કલીક વડે આપ તુરંત માહિતી મેળવી શકો છોઃ આ સંદર્ભમાં કેટલીક ઉપયોગી વેબસાઇટ્સ લિસ્ટ અહીં આપીએ છીએઃ વિભાગ વેબસાઇટ્સ ગુજરાત યુનિવર્સિટી www.gujaratuniversity.edu.in સૌરાષ્ટ્ર યુનિવર્સિટી www.saurashtrauniversity.edu હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી www.ngu.ac.in જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી www.jau.ac.in ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ www.gujaratvidyapith.org યુનિવર્સિટી : ગ્રાન્ટસ કમિશન : www.ugc.ac.in ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ www.gseb.org ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન www.aicte-india.org ડાયરેકટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત www.dte.gswan.gov.in રોજગાર સમાચાર www.gswan.gov.in બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી www.bhu.ac.in ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, પુણે www.nift.ac.in એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા www.msub.edu યુનિવર્સિટી ઓફ બોમ્બે, મુંબઇ www.mu.ac.in નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ www.nid.edu ઇન્ડિયાન ઓફ સાયન્સ, બૅંગ્લોર www.iisc.ernet.in મદુરાઇ કામરાજ યુનિવર્સિટી, મદુરાઇ www.mkuniversity.org આઇ.ટી.આઇ. મુંબઇ www.iitb.ac.in નેશનલ કાઉન્સિલ ઓફ હોટેલ મેનેજમેન્ટ www.nchmct.org નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી www.niftindia.org SNDT વિમેન્સ યુનિવર્સિટી, મુંબઇ www.sndt.edu સ્ત્રોત : શિક્ષણ વિભાગ